ક્રોરોના ઈફેક્ટની વચ્ચે પણ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે આગામી વર્ષ 2020-21 માટે નેશનલ સેન્ટ્રલ કોન્ટ્રેક્ટ માટે ખેલાડીઓનું લિસ્ટ જાહેર કરી દીધુ છે જેમાં 20 ખેલાડીઓના નામ જાહેર કરાયા છે 20ની યાદીમાં 6 નવા નામ: માર્નસ લબુશેન, મિચેલ માર્શ, એસ્ટન અગર, જો બર્ન્સ, કેન રિચાર્ડસન અને મેથ્યુ વેડનો ઉમેરો થયો છે જ્યારે નેથન કુલટર નાઇલ, પીટર હેન્ડસ્કોમ્બ, માર્કસ હેરિસ, શોન માર્શ, માર્કસ સ્ટોઈનીસ અને એસ્ટન ટર્નરની બાદબાકી કરાઈ છે 6 નવા ખેલાડીઓને પોતાના સર્વશ્રેષ્ઠ દેખાવના આધારે મેઈન યાદીમાં સમાવેશ કરાયા છે જયારે ઉસ્માન ખ્વાજાની બાદબાકી કરાઈ છે
કોન્ટ્રકટેડ મેન્સ પ્લેયર્સ
એસ્ટન અગર, જો બર્ન્સ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, આરોન ફિન્ચ, જોસ હેઝલવુડ, ટ્રેવીસ હેડ, માર્નસ લબુશેન, નેથન લાયન, મિચેલ માર્શ, કેન રિચાર્ડસન, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝાંપા, જેમ્સ પેટિન્સન, જઇ રિચાર્ડસન અને સ્ટીવ સ્મિથ