ગુજરાતમાં સતત ચોથા દિવસે પણ કોરોના વાઈરસ કેસનો આંકડો 500 પર પહોચી ગયો છે. ગુજરાતમાં રવિવારે 511 કેસ નોધાયા છે જયારે 24 કલાકમાં અમદાવાદ 334 ,સુરત 76,વડોદરા 42,સુરેન્દ્રનગર 9,ગાંધીનગર 8,અરવલ્લી-ભરૂચ 6,ભાવનગર-મહીસાગર-આણંદ-અમરેલી 3,મહેસાણા-સાબરકાંઠા-પાટણ-ખેડા 2,બનાસકાંઠા-રાજકોટ-પંચમહાલ-બોટાદ-નર્મદા 1 કેસ નોધાયો છે.
● રાજ્યમાં કુલ કેસ : 23590
● રાજ્યમાં કુલ મોત : 1478
● રાજ્યમાં કુલ સ્વસ્થ : 16333
⭕ જિલ્લા વાઈસ કેસ :
•અમદાવાદ-16640 , •વડોદરા-1553, •સુરત-2579, •રાજકોટ-149, •ભાવનગર-169, •આણંદ-128, •ગાંધીનગર-467, •પાટણ-114, •ભરૂચ-84, •નર્મદા-31, •બનાસકાંઠા-151
•પંચમહાલ-119 ,•છોટાઉદેપુર-40, •અરવલ્લી-144, •મહેસાણા-185, •કચ્છ-103,•બોટાદ-66
•પોરબંદર-14, •ગીર-સોમનાથ-50, •દાહોદ-48, •ખેડા-106, •મહીસાગર-120 ,•સાબરકાંઠા-137
•નવસારી-39, •વલસાડ-57, •ડાંગ-4, •દ્વારકા-15 ,•તાપી-6 ,•જામનગર-76 , •જૂનાગઢ-43
•મોરબી-6, •સુરેન્દ્રનગર-75, •અમરેલી-27 કેસ નોંધાયા છે