ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી

દિલ્હી ના સાંસદ ગૌતમ ગંભીર ને એક અજાણ્યા નંબરથી ફોન કરી જાનથી મારી નાંખવાની ધમકી મળી છે જેની પોલીસ ફરિયાદ શાહદરા જિલ્લા ના પોલીસ વડા ને કરી છે. ફરિયાદ માં પોતાના પરિવારને પ્રોટેકશન આપવા માંગ કરીછે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *