https://twitter.com/drrajivguptaias?s=20
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા આજે 20 નવેમ્બરથી 57 કલાકનો કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. જેના પગલે ગાંધીનગરના અક્ષરધામ મંદિરને 20 નવેમ્બરથી લઈને 23 નવેમ્બર સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. અમદાવાદની માફક અહીં પણ રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવશે.