36 હજારની 4 G સેમસંગ ગેલેક્સી વોચ

FILE
  • મોબાઈલ વોચ રસિકો માટે સારા સમાચાર છે સેમસંગ ગેલેક્સી વોચ એકિટવ 4 જી લોન્ચ કરવામાં આવી છે જેની કિમંત આશરે 39 હજાર રખાઈ છે આ મોડલનુ નામ ગેલેક્સી વોચ એકટીવ 2 નામ રાખવામાં આવ્યુ છે આ વોચની ખાસિયત છે કે ફોન વગર પણ તેનાથી કોલ થઈ શકે છે અને ફોન રિસિવ પણ કરી શકાય છે. આ સ્માર્ટ વોચ સિલ્વર, બ્લેક અને ગોલ્ડ ફિનિશિંગમાં મળશે. આ વોચનુ સેલિંગ ઓનલાઈની સાથે ઓફલાઈન પણ રખાઈ છે. જેમાં સેમસંગ ઓપેરા, સેમસંગ ઈ શોપ માં મળી શકશે. વાઈફાઈ ઓનલી મોડલની સરખામણીમાં ગેલેક્સી વોચ એકટીવ-2 4 જીમાં ઈ સીમ કનેક્ટીવીટી અપાઈ છે આ વોચથી ફોન કોલ ઉપરાંત સોશ્યલ મીડીયાના એપનુ એકિ્સસ કરી શકાશે.સેમસંગ વોચમાં એવા સેન્સર મુકાયા છે જેનાથી 39 અલગ અલગ એકિટીવીટીને ટ્રેક કરી શકાય છે આ ટ્રેકમાં વોકીંગ, રનિંગ, સાઈકલીંગ, રોવિંગ સ્વિમિંગ ઓટો ટ્રેકિંગનો સમાવેશ થાય છે. 7 ટાઈપના રનિંગ પ્રોગામ પણ છે. રનિગ પેસ મોનિટર ની સાથે સ્લીપ એનાલિસિસની સુવિધા પણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *