ખેડૂતો માટે માઠા સમાચાર

ખાતરમા કમર તોડ ભાવ વઘારો #ઇફકો કંપનીએ ખતરના ભાવ વધાર્યા #DAP ખાતરમાં રૂ.700, #ASP માં રૂ. 375 વધ્યા #DAP ખાતરના 1200ની જગ્યાએ 1900 થયા #NPK 12:32:16 માં 1185ની જગ્યાએ 1800 થયા #NPK 12:32:26 માં 1175 ની જગ્યાએ 1775 થયા #ASPમાં 975ની જગ્યાએ 1350 થયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *