અજિંક્ય રહાણે જેમ્સ એન્ડરસનનો શિકાર, ભારત 80/4

ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઈંગ્લેન્ડે ટોસ જીતેને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ 205 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. હાલ 4 ટેસ્ટની સીરીઝમાં ભારત 2-1થી આગળ છે. ભારત વતી અક્ષર પટેલે 4, રવિચંદ્રન અશ્વિને 3, મોહમ્મદ સિરાજે 2 અને વી. સુંદરે 1 વિકેટ લીધી છે. બેન સ્ટોક્સે ટેસ્ટમાં સૌથી વધુ વાર કોઈ બેટ્સમેનને આઉટ કર્યો હોય તો તે વિરાટ કોહલી છે. 5 વાર છે બીજા દિવસે બોલ બહુ જ બાઉન્સ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *