કમાણીમાં ખેલાડી-નં-1 કમાય છે વરસે 293 કરોડ

બોલીવુડના કલાકારો પણ કમાણીમાં હોલીવુડથી કઈ કમ નથી. તાજેતરમાં ફોર્બ્સ ઈન્ડિયાની યાદી બહાર પડી છે તેમાં દર વરસે સૌથી વધુ કમાણી હીરો અક્ષયકુમાર કરે છે વરસે તેની કમાણી 293 કરોડ સાથે પહેલા નંબરે છે દર વરસે નવી ફિલ્મો સાથે અક્ષયકુમાર ધુમ મચાવે છે તેની ફિલ્મોમાં એક સામાજીક સંદેશો જરુર હોય છે પછી તે મિશન મંગલ હોય કે પેડમેન, ટોઈલેટ હોય કે બેબી ફિલ્મ.. અક્ષયકુમાર પછી બીજા ક્રમે કમાણીમાં બિગ બી અમિતાભ બચ્ચન છે તેમની કમાણી 239 કરોડ છે જયારે ત્રીજા નંબરે ચુલબુલ પાંડે સલમાન ખાન છે જે વરસે 229 કરોડની કમાણી કરે છે.

કમાણીમાં ટોપ ટેન અભિનેતા

અક્ષયકુમાર – 293.25 કરોડ અમિતાભ બચ્ચન – 239.25 કરોડ

સલમાન ખાન – 229.25 કરોડ શાહરુખ ખાન- 124.38 કરોડ

રણવીરસિંહ- 118.2 કરોડ અજય દેવગન- 94 કરોડ

આમિર ખાન- 85 કરોડ રિતિક રોશન – 58.73 કરોડ

રણવીર કપુર- 45 કરોડ પ્રભાસ – 35 કરોડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *