કાબુલની મસ્જિદમાં બે બ્લાસ્ટ- 62ના મોત, 40ને ઈજા

કાબુલમાં થયેલા આત્મઘાતી હુમલામાં 62થી વધુ લોકોના મોત થયા અને 40થી વધુ લોકો ગંભીર. બોમ્બ બ્લાસ્ટહુમલો શુક્રવારની નમાઝના સમયે બપોરે થયોહતો જેમાં પુરુષ અને બાળકો સહિત 62થી વધુ માર્યાં ગયાહતા સામેલબે દિવસ પહેલા જ અફઘાનિસ્તાનના પૂર્વી ક્ષેત્રમાં પોલીસ મુખ્યાલયની પાસે બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતોઆ આતંકી હુમલામાં બે જવાનોના મોત થયા હતા, તેની જવાબદારી તાલિબાને લીધી હતી

કાબુલઃ નંગરહાર પ્રાંતમાં શુક્રવારે બે બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તેમાં 62 લોકોના મોત થયા હતા, જ્યારે 36 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ બ્લાસ્ટ એક મસ્જિદમાં થયો હતો. ધડાકા સમયે મોટી સંખ્યામાં લોકો નમાઝ માટે મસ્જિદમાં હાજર હતા. ધડાકાથી મસ્જિદની છત તૂટીને લોકો પર પડી હતી. આ ઘટના લગભગ બપોરે 2 વાગે બની હતી.

સ્થાનિક પ્રશાસનના પ્રવકતા અતાઉલ્લાહ ખોગયાનીએ કહ્યું હાલ એ પુષ્ટિ થઈ શકી નથી કે મસ્જિદમાં આત્મધાતી હુમલો થયો કે કોઈ પ્રકારનો વિસ્ફોટ. મૃત્યુપામનારાઓ અને ઈજાગ્રસ્તોમાં પુરુષ અને બાળકો બંને સામેલ છે.

PrevNext

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *