મિર્ઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે બિશપ રત્ના સ્વામીની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી

કેથોલીક ખ્રિસ્તી ધર્મના વડા ધમૉધ્યક્ષ બિશપ રત્ના સ્વામીનો જન્મ ૧૦ મી ફેબ્રુઆરી ૧૯૬૧ ના રોજ તામિલનાડુ ના કોમ્પટકરાઈ ખાતે થયો હતો માનવ અધિકાર ગૃપ ના પ્રમુખ અને‌ પૂવૅ મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રી જયોજૅ ડાયસ આગેવાની હેઠળ એકતા અને સદભાવથી તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી બિશપ હાઉસ,સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ કમ્પાઉન્ડ,મીજાપુર ખાતે કરવામાં આવી હતી જેમાં વિવિધ સમુદાયના અગ્રણીઓ સર્વશ્રી જ્યોર્જ ડાયસ,રમેશ ભીલ,પોલ મેકવાન,હેરી ઝેવીયર્સ,નોએલ ક્રિશ્ચિયન,સુનિલ બાલાણી,ભદ્રેશ મેકવાન,કિશોર ક્રિશ્ચિયન,જેરામ ઝીન્ટો,પાઉલ પરમાર વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *