પ્રિયંકા અને પરિણીતી ચોપરા પહેલીવાર સાથે કામ કરશે

ચોપરા સિસ્ટર્સ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા સાથે કામ કરવાના છે. બંને બહેનો ડિઝનીની એનિમેટેડ ફિલ્મ ‘ફ્રોઝન 2’ના હિન્દી વર્ઝન માટે વોઇસ ઓવર આપવાની છે. ફિલ્મમાં તેઓ એલ્સા અને એનાનો હિન્દી વોઇસ ઓવર કરશે. આ ફિલ્મ 22 નવેમ્બરના રોજ રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *