12 મેથી વૈશાખ મહિનો શરૂ-14 મે શુક્રવારે અખાત્રીજ

12 મેથી વૈશાખ મહિનો શરૂ થશે જે 10 જૂન સુધી રહેશે. આ માસમાં ભગવાન વિષ્ણુ અને શિવજીની વિશેષ પૂજા મોટુ ફળ આપે છે. સાથોસાથ વ્રત અને ઉપવાસનો પણ ખાસ મહિમાં છે. વૈશાખ મહિનામાં સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કર્યા પછી જળદાન કરવાનું મહત્ત્વ છે. સાથે જ આ મહિનામાં પિતૃઓને તર્પણ કરવાની સાથે જ ફળ દાન પણ કરવુ શુભ ગણાય છે .

વ્રત-તહેવાર

  • 7 મે, શુક્રવારઃ વરૂથિની એકાદશી, વલ્લભાચાર્ય જયંતી
  • 8 મે, શનિવારઃ પ્રદોષ વ્રત
  • 11 મે, મંગળવાર: સતુવાઈ અમાસ, ભોમાવસ્યા
  • 14 મે, શુક્રવારઃ અખાત્રીજ, પરશુરામ જયંતી 18 મે, મંગળવાર: ગંગા સાતમ
  • 19 મે, બુધવાર: ચિત્રગુપ્ત પ્રાકટ્યોત્સવ 20 મે, ગુરુવાર: જાનકી જયંતી
  • 22 મે, શનિવારઃ મોહિની એકાદશી
  • 25 મે, મંગળવાર: નૃસિંહ જયંતી
  • 26 મે, બુધવાર: વૈશાખ પૂનમ, કૂર્મ અવતાર, બુદ્ધ જયંતી

આ દિવસોમાં બનતા શુભ યોગઃ-

1. સર્વાર્થસિદ્ધિ યોગઃ-

  • 29 એપ્રિલ, ગુરુવારઃ- સૂર્યોદયથી બપોરે 2:30 સુધી
  • 2 મે, રવિવારઃ- સવારે 9થી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 3 મે, સોમવારઃ- સવારે 9થી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 12 મે, બુધવારઃ- સવારે સૂર્યોદયથી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 17 મે, સોમવારઃ- બપોરે 1:30 વાગ્યાથી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 18 મે, મંગળવારઃ- બપોરે 3 વાગ્યાથી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 23 મે, રવિવારઃ- સૂર્યોદયથી બપોરે 12:30 સુધી
  • 26 મે, બુધવારઃ- સૂર્યોદયથી રાતે 1 વાગ્યા સુધી

2. અમૃતસિદ્ધિ યોગઃ-

  • 23 મે, રવિવારઃ- સૂર્યોદયથી બપોરે 12 વાગ્યા સુધી
  • 26 મે, બુધવારઃ- સૂર્યોદયથી રાતે 1 વાગ્યા સુધી

3. રવિયોગઃ-

  • 2 મે, રવિવારઃ- સવારે 9થી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 15 મે, શનિવારઃ- સવારે 8:30થી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 16 મે, રવિવારઃ- સૂર્યોદયથી સવારે 11:30 સુધી
  • 17 મે, સોમવારઃ- બપોરે 1:30થી બીજા દિવસે સૂર્યોદય સુધી
  • 18 મે, મંગળવારઃ- સૂર્યોદયથી બપોરે 3 વાગ્યા સુધી
  • 22 મે, શનિવારઃ- સૂર્યોદયથી બપોરે 2 વાગ્યા સુધી
  • 24 મે, સોમવારઃ- સવારે 10 વાગ્યાથી બીજા દિવસે સૂર્યોદય સુધી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *