ઐશ્વર્યાએ આરાધ્યા સાથે હોળીના દર્શન કર્યા-તસવીર વાઈરલ

ઐશ્વર્યા રાયે દીકરી સાથેની તસવીર શૅર કરી હતી. બચ્ચન પરિવાર ઘરના આંગણે જ હોળીકા દહન કરે છે. ઐશ્વર્યા રાયે દીકરી આરાધ્યા સાથેની તસવીર શૅર કરી હતી, તસવીરમાં હોળીકા દહન થતું હતું. આરાધ્યા પિંક ડ્રેસમાં ઘણી જ સુંદર લાગતી હતી. ઐશ્વર્યાએ આ તસવીર શૅર કરીને ચાહકોને હોળીને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *