અમદાવાદ ના Ctm ચાર રસ્તા પાસે Amc એ દોઢેક મહિના થી ખોદેલ ખાડા મા વ્હેલી સવારે એક કાર ખાડા મા કાર ખાબકી

આણંદ ની એગીઁકલ્ચર યુનિવર્સિટી ના પુવઁ વાઈસ ચાનસેલર અરવિંદ શેખ તેમના ડાઈઁવર સાથે આણંદ તરફ જઈ રહ્યા હતા ત્યારે Ctm પુવઁદીપ સોસાયટી ના BRTS બસ સ્ટેન્ડ પાસે ના વીસ ફુટ ઉંડા ખાડા મા ગરકાવ થઈ

અડધા કલાક કાર મા રહ્યા બાદ કાર ચાલક અને પુવઁ વાઈસ ચાનસેલર અરવિંદ શેખ ને રાહદારી ઓની મદદ થી કાર મા થી સલામત રીતે બહાર કાઢવામા આવ્યા

કાર ને કૈઈન ની મદદ થી બહાર કાઢવામા આવી પરંતુ તંત્ર કે Amc અને ટાફિઁક કે પોલિસ વિભાગ કોઈ આગળ ની કાર્યવાહી માટે ઘટના સ્થળે ફરક્યા પણ નહિ

અમરાઈવાડી ના ધારાસભ્ય હસમુખ પટેલ ને આ અંગે ની જાણ થતા તાકીદે કાઉન્સીલર ઓને મોકલી તંત્ર ને આ ખોદેલ ખાડા નું બાકી નું કામ તાકીદે પુરુ કરી ને સમારકામ હાથ ધરવા કોપોરેશન ના અધિકારી ઓને સુચના ઓ આપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *