આર્મ્ડ કોન્સ. વિક્રમભાઈ ડાંગરનું ગૃહરાજ્ય મંત્રીના હસ્તે સન્માન

ગુજરાતમાં કોરોના મહામારી દરમ્યાન અનેક પોલીસ કર્મીઓ પોતાની ઉત્તમ ફરજ બજાવી છે કોરોના મહામારી સમયે માનવીય અભિગમ અપનાવી પ્લાઝમા ડોનેટ કરનાર હેડ કોન્સ. યોગેન્દ્રસિંહ જાડેજા અને બીમાર સીનીયર સિટીઝનને હોસ્પિટલ પહોંચાડનાર આર્મ્ડ કોન્સ. વિક્રમભાઈ ડાંગરનું ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના વરદ હસ્તે પ્રસંશાપત્ર આપી સન્માન કરાયું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *