અચાનક કંપની દ્વારા હવામાં ગેસ છોડાતા પાસેના લગ્નપ્રસંગના રંગમાં ભંગ પડ્યો

વિઝોલ રેલવે ક્રોસિંગ પાસે આવેલા જાનીયા પીર ના ટેકરા પર ગીરાપરા પાસે અચાનક હવામાં કોઈ કંપની દ્વારા કેમિકલ છોડતા લગ્ન પ્રસંગમાં ભંગ પડ્યો હતો વારંવાર અહીંયા પ્રસંગો બગડે છે આમંત્રિત મહેમાનો જમતા જમતા બાર નીકળી ગયા હતા લોકોના નાકમાંથી પાણી નીકળતું હતું શ્વાસ લેવામાં તકલીફ થતી હતી જેથી મોઢા ઉપર રૂમાલ બાંધી અને લોકોએ સહન કર્યું હતું વારંવાર આ વિસ્તારમાં આ સમસ્યા સર્જાય છે ગુજરાત પોલીસ કંટ્રોલ બોર્ડ દ્વારા કોઈ પગલા ભરાતા નથી અને આ બોર્ડ સદંતર નિષ્ફળ ગયેલ છે તેઓ સ્થાનિક રહીશો નો આરોપ છે આ અંગે સ્થાનિક આગેવાન મહેશભાઈ ભરવાડ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે એમ આ વિસ્તારના પૂર્વ મ્યુનિસિપલ કાઉન્સિલર અતુલભાઈ રાવજીભાઈ પટેલ જણાવ્યું છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *