કોરોનાનાં પગલે હવે IPL-21 રદ કરાઈ

અમદાવાદના મોટેરામાં રમાનારી આઈપીએલ મેચ જ નહી પણ હવે આખી આઈપીએલ ટુર્નામેન્ટને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. બીસીસીઆઈ દ્રારા આઈપીએલને હાલ મોકુફ રાખવાની જાહેરાત કરાઈ છે, કોલકતા નાઈટ રાઈડર્સના 3 ખેલાડીઓ સંક્રમિત થયા બાદ અન્ય ખેલાડીઓમાં પણ કોરોનાનુ સંક્રમણ ન ફેલાય તે માટે તાત્કાલિક નિર્ણય લેવાયો છે, આગામી સમયમાં 20-20 વિશ્વકપ બાદ આ અધુરી રહી ગયેલી આઈપીએલ રમાશે. હાલમાં 31 મેચ બાકી રહી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *