ન્યુઝિલેન્ડે ભારતને પ્રથમ વન ડેમાં હરાવ્યુ

રોઝ ટેલરની સદી ભારતને ભારે પડી ગઈ

હેમીલ્ટન ખાતે રમાયેલી પ્રથમ વન ડેમાં ન્યુઝિલેન્ડે ભારત સામે 4 વિકેટથી જીત મેળવી છે. ભારતે આપેલા 348 રનના વિશાળ સ્કોરને ન્યુઝિલેન્ડે પાર કર્યો હતો જેમાં રોઝ ટેલરે સદી ફટકારી હતી તો નિક્લસ અને લાથમે અર્ધસદી કરી હતી. ભારતે અનેક કેચ ગુમાવતાં ન્યુઝિલેન્ડ આસાનીથી વિજય તરફ પહોચ્યું હતુ. ભારત વતી શ્રેયસ અય્યર-118 રન કે એલ રાહુલના 88 રન મુખ્ય હતા. શ્રેયસ અય્યરે પોતાની વન ડે કેરિયરનું પ્રથમ શતક ફટકાર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *